હેલો મિત્રો, સ્વાગત છે!
આજે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન દ્વારા ખેડૂત ક્રાંતિ માટે મહારાષ્ટ્ર સરકારની પ્રશંસનીય પહેલ વિશે જાણવાના છીએ.
ભારત આઝાદ થયો ત્યારથી મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ અને ઉદ્યોગ બંને ક્ષેત્રે આગળ છે અને પ્રગતિશીલ પણ છે.
દેશના કુલ ક્ષેત્રના માત્ર ૧૦% ક્ષેત્રફળ ધરાવતું મહારાષ્ટ્ર રાજ્ય, દેશના કુલ જીડીપીમાં ૧૨.૪% જેટલો ફાળો આપે છે.

મહારાષ્ટ્ર રાજ્ય મંત્રાલયની દૂરંદેશી, ના લીધે ખેડુતોને મળતા લાભોના નિર્ણયો અને ઉપયોગી નીતિઓની રચનાના કારણે રાજ્યની પોતાની કંપની મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવામાં આવી હતી.
એમએઆઇડીસીની સ્થાપના ૧૫ ડિસેમ્બર ૧૯૬૫ ના દિવસે કરવામાં આવી હતી અને વાજબી ભાવો તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે ખાતર, જંતુનાશક દવા, એગ્રો-એન્જિનિયરિંગ, એનિમલ ફીડ અને નોગા સહિત કુલ ૫ વિભાગો છે. આ વિભાગો સાથે નિગમની કામગીરી નિરંતર ચાલુ છે.
શ્રી અશોક કરંજકર (આઈએએસ), મેનેજીંગ ડિરેક્ટર
“નમસ્કાર!
મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સરકારની બાંયધરી એટલેજ અન્ડરટેકિંગ કંપની છે. તેની સ્થાપના ૧૯૬૫ માં કરવામાં આવી હતી. કંપનીની સ્થાપનાનો હેતુ ખેડૂતોને જે જરૂરિયાતો હોય તે યોગ્ય ભાવે પૂરું પાડવાનો છે, જેથી ખેડુતોનૂ શોષણ ન થાય."

સ્થાપનાના સમયથી આજદિન સુધી નિગમ ખેડુતોની સેવામાં સતત કાર્યરત છે.
કોર્પોરેશનએ મુખ્યત્વે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન આ અભિયાનમાં ભાગ લઈને, અભિયાનની સફળતા પૂર્વક બનાવવા માટે પગલાં લીધાં છે. જેને લીધે ઓર્ગેનિક ફાર્મિંગ મિશન સફળતા પૂર્વક સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે.
શ્રી મહેન્દ્ર બોર્સે, ડેપ્યુટી જીએમ (એડમિન / ખાતરો / જંતુનાશકો):
“નમસ્કાર!
કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધારાના ઉપયોગ ના લીધે માનવજાત ને અનેક વિકારો થવા લાગ્યા. મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ખેડૂતોને ઓર્ગેનિક બાયો કેપ્સ્યુલ્સ આપીને આ ક્ષેત્રમાં કાયાકલ્પ કર્યો છે."

ખેડુતોએ જૈવિક ખેતી શું કામ કરવી? તેના માટે જૈવિક ખાતરોનો ઉપયોગ શું કામ કરવો?
ચાલો, આપણે આ વિશે જાણીએ.
આપણી માટીમાં, કુદરતી બેક્ટેરિયા અને ફૂગ હોય છે, જે જમીનમાં પોષક તત્વો અને અન્ય તત્વો બનાવવામાં સક્ષમ હોય છે, અને તે પાક માટે સરળતાથી ઉપલબ્ધ થાય છે. આ બેક્ટેરિયા જૈવિક ખાતરોને કારણે સુરક્ષિત હોય છે.
બેક્ટેરિયા જે, જમીનની ફળદ્રુપતા, ઉત્પાદકતામાં વધારો અને કુદરતી જીવાણુ નાશકક્રિયા માટે કામ આવે છે,એ જૈવિક ખાતરો દ્વારા સુરક્ષિત રહે છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના સતત ઉપયોગના કારણે, જમીનની તંદુરસ્તી, જમીનની પોત અને પાણીના શોષણની ક્ષમતામાં ઘટાડો થાય છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે ખેતજમીન માં વેન્ટિલેટીંગ એટલે હવાનો પ્રવેશ થતો નથી, અને જમીન સખત અને ગઠ્ઠા ભરેલી થાય છે, જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા પર વિપરીત અસર કરે છે.
આ પરિસ્થિતિને દૂર કરવા માટે, મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, જે ખેડૂતોનો ખરા અર્થમાં મિત્ર પણ છે, સાથેજ ખેડૂતોને પણ આ કોર્પોરેશન માં વિશ્વાસ છે, એ કોર્પોરેશને ઓર્ગેનિક ફાર્મિંગ અભિયાનને સક્ષમ બનાવ્યું છે અને, પ્રોમ, ઓર્ગેનિક એન.પી.કે. બાયો કેપ્સ્યુલ્સ, સૂક્ષ્મ જીવતંત્ર અને સૂક્ષ્મ પોષક તત્વો, આદી બજારમાં ઉપલબ્ધ કરાવે છે.
મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે હજી આગળ પગલાં લીધાં છે.
આઇસીએઆર, જે ઓર્ગેનિક ખેતી થી સશક્ત છે અને કેપ્સ્યુલ ટેકનોલોજી ની જનક પણ છે, જેની પાસે સૌથી વધુ સીએફયુ ગણતરી છે, એટલે કે 1012 પાવરફુલ કરવામાં આવે છે, સંખ્યાબંધ વિશાળ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને ઉપલબ્ધ કરવામાં આવે છે.
એન પી કે કોનકોરસિયા કેપ્સ્યુલ્સ:
આ હવામાંથી નાઇટ્રોજન, જમીનમાંથી ફોસ્ફરસ અને પોટેશિયમ લઈને પાકને પ્રદાન કરે છે.
હવે જાણીયે ખેડૂતોના મત:
ખેડૂત: શ્રી જગદીશ ઝાંવર, પોમગાંવ, તાલુકા કોપરગાંવ, જિ. અહમદનગર.
"છેલ્લા પાંત્રીસ વર્ષથી કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને જુદા જુદા જંતુનાશકો નો ઉપયોગ કર્યા પછી, મેં થોડા મહિના પહેલા ડુંગળીની વાવણી કરી હતી. તે સમયે, કોર્પોરેશનના બાયો-ઓર્ગેનિક કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરીને અને કોઈ કોઈ પણ છટકાવ ન વાપરવાથી, ખેતરમાં નીંદણ પણ ઓછું થયું છે અને તમે અહીં જોઈ શકો છો, ડુંગળીના પાકમાં કેટલો વધારો થયો છે"
ઝિંક સોલ્યુબાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ:
આ પાકને ઝીંક આપવા માટે શ્રેષ્ઠ કેપ્સ્યુલ્સ છે.
ખેડૂત: શ્રી દિનેશ શિંદે, ઉડાપુર, તાલુકા: જુન્નર, જિ. પુણે.
આ મારા દોડ એકર ખેતરમાં ડુંગળીનો પાક છે. શરુવાતના સમયગાળામાં રાસાયનિક ફર્ટિલાઇઝર્સના ખાતરના વધારાના પડતા વપરાશને લીધે, આ માટી ઓછી ફળદ્રુપ થઈ ગઈ અને મારો ડુંગળીનો પાક ઝડપથી વિકસ્યો નહીં. તેથી મેં ત્રણ પ્રકારનાં કેપ્સુલનો ઉપયોગ કર્યો : પોટેશિયમ, ઝિંક અને એન પી કે, અને હવે જુઓ મને આ ડુંગળીનો પાક કેવો ઉત્તમ મળ્યો છે.
રાયઝોરીઅન કેપ્સ્યુલ્સ:
આ હવામાંથી નાઇટ્રોજનને શોષી લે છે અને પાકને પૂરું પાડે છે.
ખેડૂત: શ્રી પ્રદીપ બબન કડુસ્કર, સાકોરે, તા. આમબેગાંવ, જિ. પુણે.
"આઈ.સી.એ.આર. દ્વારા ઉત્પાદિત એન.પી. કે. અથવા અન્ય તમામ કેપ્સ્યુલ્સનો બધા ખેડુતોને ખૂબ હદ સુધી ફાયદો થશે. તે જૈવિક ખેતીમાં પણ ખેડૂતોને બહુજ લાભ કરશે."
અજહોસ પાયરીલિયમ કેપ્સ્યુલ્સ.
આ વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી લે છે અને પાકને પૂરું પાડે છે.
ખેડૂત: શ્રી ભાઉસાહેબ નામદેવ દોકે, ઐંડગાવ, તા. જુન્નર, જિ. પુણે.
"એન પી કે કેપ્સ્યુલ્સના ઉપયોગથી, અમને ફક્ત બે મહિનામાંજ મને આ સુંદર બટાટાનું પાક મળ્યું છે."
એઝોટોબેક્ટર કેપ્સ્યુલ્સ:
મુખ્યત્વે કપાસ, ચોખા અને શાકભાજી જેવા પાક માટે યોગ્ય.
પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ:
જમીનમાં વિખરાયેલા ફોસ્ફરસ વિસર્જન થાય છે અને આ ઓગળેલા ફોસ્ફર પાક માટે ઉપલબ્ધ કરાવે છે.
ફોસ્ફેટ સોલ્યુબાઇઝિંગ બેક્ટેરિયા કેપ્સ્યુલ્સ:
આ મોટા પાયે જમીનમાંથી પાકને ફોસ્ફર પ્રદાન કરે છે.
ખેડૂત: શ્રી રામનાથ ત્ર્યમ્બકરાવ જાધવ, માલેગાંવ દેશમુખ, તા. કોપરગાંવ, જિ. અહમદનગર.
"મેં મારા પ્લોટમાં ચોપનમાં માં દિવસે એગ્રો ઇન્ડસ્ટ્રીઝના બાયો-કેપ્સ્યુલ્સનો ઉપયોગ કર્યો. એના પેલ્લા મેં જોયું કે પાકનો વિકાસ અટકી ગયો હતો. ત્યારબાદ મને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના કેપ્સ્યુલ વિશે ખબર પડી. ચોથા દિવસે જ, મેં તેનો ઉપયોગ શરૂ કર્યા. પછી, પરિણામો નજર આવ્યા. પાક ઉગવા લાગ્યો, ચમકવા લાગ્યો અને હું સમઝી ગયો કે કેપ્સ્યુલે ખરેખર કામ કર્યું છે. "
એસેટોબેક્ટર કેપ્સ્યુલ:
તેનો ઉપયોગ પાકની વૃદ્ધિ અને સૌથી વધુ ઉત્પાદકતા માટે થાય છે.
ખેડૂત: શ્રી દ્ન્યાનેશ્વર ગેનભાઉ ગાવડે, ગાવડેવાડી, તા. આંબેગાંવ, જિ. પુના.
"એન પી કે ઝીંક કેપ્સ્યુલના વપરાશથી, તમે તમારી જાતેજ જોઈ શકો છો, શેરડીનો પાક આ ઉત્તમ ગુણવત્તા સાથે કેવો તંદુરસ્ત રીતે વિકસ્યો છે.

"સપોડિલા એટલે ચિકુના આ પાકમાં, ફક્ત એક કેપ્સ્યુલ ના ફવરા સાથે અને એના ભીંજણથી દસ વર્ષમાં જે મેળવ્યું હતું તેના કરતા બમણૂ પાકનું ઉત્પાદન મળ્યું છે."
આ રીતે, મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે વિવિધ પ્રકારના બાયો-કેપ્સ્યુલ્સ ખેડુતોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
દરેક કેપ્સ્યુલમાં મોટા પ્રમાણમાં 1 લાખ કરોડ બેક્ટેરિયા હોય છે જેમાં પાવડર રચનામાં પાંચ હજાર કરોડ બેક્ટેરિયા હોય છે અને પ્રવાહી રચનામાં દસ હજાર કરોડથી વધુ બેક્ટેરિયા હોય છે.
આ કોર્પોરેશન દ્વારા વિકસિત બાયો-કેપ્સ્યુલનો ઉપયોગ કરવાની બહુજ સરળ રીત છે.
પાક દીઠ, પાંચ લિટર નવશેકા પાણીમાં એક બાયો-કેપ્સ્યુલનું મિશ્રણ કરો.
બીજની અંકુરણ શક્તિ વધારવા માટે, બાયો કેપ્સ્યુલથી પાણીને હલાવો અને તેની સાથે બીજ ને ઘસો અને પછી તેને છાંયડામાં સૂકવવા રાખો.
બીજને જમીનમાં નુકસાનકારક ફૂગથી બચાવવા માટે અને જમીનની રચના સુધારવા માટે, બાકીના મિશ્રણને બસ્સો લિટર પાણીમાં ભળી દો, તેને ખેતરમાં છાંટવો.
ખેતરમાં બાયો-કેપ્સ્યુલનું પ્રવાહી મિશ્રણ છોડવા પહેલાં, જમીન અત્યંત ભીની રેહવી એ અત્યંત જરૂરી છે.
ખેડુતોએ કેમ બાયો-કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
બાયો-કેપ્સ્યુલના ઉપયોગથી જમીનની પોત સુધરે છે.
બાયો-કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરીને, જમીનની રચનામાં વધારો થાય છે. તે પાણીની જાળવણી ક્ષમતા, મૂળ વૃદ્ધિ, ઉત્પાદકતા, ગુણવત્તા અને બાયોટિક એટલે જૈવિક બેક્ટેરિયાના ઉત્પાદનમાં સુધારો થાય છે. તેવી જ રીતે, તે પાકની પ્રતિરક્ષા એટલે ઈંમ્યુનિટી વધારે છે જે પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
તો ખેડૂત ભાઈઓ, ચાલો આપણે આપણી ખેતી ઓર્ગેનિક બનાવીએ અને આપણા પાકને શ્રેષ્ઠ, સ્વસ્થ અને કંઈક ગણતરીથી વધારીએ.
મહારાષ્ટ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે બાય-કેપ્સ્યુલ્સ ઉપલબ્ધ કરાવ્યા છે, જેને આઈસીએઆર દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું છે, અને અમારા ફાર્મમાં બાયો તકનિકીઓ ના ઉપયોગથી, ચાલો આપણે રાષ્ટ્રીય ઓર્ગેનિક ખેતી મિશનમાં ફાળો આપીએ અને આ કૃષિ ભારતનું સ્વપ્ન તેજસ્વી કરીએ.b
ઓર્ગેનિક બાયો ખેતી માં મહારાષ્ટ્ર એગ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશનનું યોગદાન એ ખેડૂતનું સન્માન છે.
જય જવાન જય કિસાન !!!

No comments:
Post a Comment