Friday, February 21, 2020

ખોજ તમારી


500+ Search Pictures [HD] | Download Free Images on Unsplash


તમારા થી જેમ હું તો ગયો દૂર (૨)
આજે હું થયો કેટલો મજબૂર (૨)
કેટલો મજબૂર,
કેટલો મજબૂર || ૧

છોડીને ગયા તમે આ દુનિયા (૨)
કહો ક્યાં ગોતું હું તમારી માયા ?  (૨)
તમારી માયા,
તમારી માયા || ૨

કાલે હતો સાથે આપનો આશિષ (૨)
આજે તમને ગોતવાની કોશિશ (૨)
ગોતવાની કોશિશ,
ગોતવાની કોશિશ || ૩

ચમક્યો તમારા પ્રકાશ થી આ રજ (૨)
કાલ કરતા વધુ છે તમારી ગરજ  (૨)
તમારી ગરજ,
તમારી ગરજ || ૪



વિ. વા.


1 comment:

Heart4Art22093 said...

This is in memory of my lost father.